ટિપ્સ
1 સૌથી પહેલા રીંગણાને ચારે બાજુથી સારી રીતે ધોઈ લો.
2 રીંગણાને છુરીથી કાપ લગાવીને ચેક કરીલો કે આ અંદરથી સહીં છે કે નહી. કોઈ કીડા તો નહી. ધ્યાન રાખો કે તેના બે ભાગ ન થઈ જાય.
3 રીંગણા શેકતા પહેલા તેલા પર તેલ લગાવી લેશો તો આ જલ્દી અને સારી રીતે શેકાશે.
4 ઓરોને ડુંગળી, લસણ, આધું અને ટમેટાની સાથે વધારીને બનાવો.
5 ખાટા થવા માટે ટમેટાની જગ્યા આમચૂર પણ નાખી શકો છો.
6 જો તમે એને વધારવા નહી ઈચ્છતા તો શેક્યા પછી રેને સરસવના તેલ, લીલા મરચા અને કાચી ડુંગળી સાથે મેશ કરીને પણ ખાઈ શકો છો.
7 તૈયાર ઓરોને કોથમીરથી ગાર્નિશ પણ કરી શકો છો.